<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ની બેંકોની જાહેર રજાઓમાં મહત્વપૂર્ણ સુધારો : ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીની રજા અંગે શરતચૂકથી થયેલી તારીખની ભૂલ સુધારતું નવું જાહેરનામું બહાર પડાયું : ગત ૪ નવેમ્બર, ૨૦૨૬ના જાહેરનામામાં ભૂલથી ૧૪ એપ્રિલ, ૨૦૨૬ દર્શાવાઈ હતી : હવે ૧૬ નવેમ્બરના સુધારેલા જાહેરનામા મુજબ આ રજા બુધવાર, ૧૪ એપ્રિલ, ૨૦૨૭ (શક સંવત ૧૯૪૯ની ૨૪ ચૈત્ર અને વિક્રમ સંવત ૨૦૮૩ની ચૈત્ર સુદ-૮) ના રોજ રહેશે : બાકીની તમામ રજાઓ યથાવત્

(5:50 PM IST)