તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 30th September 2026
ભારતમાં રૂ. ૨,૦૦૦ થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાની તૈયારીઓ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં આવતીકાલથી તમામ ડિજિટલ પેમેન્ટ સડસડાટ 'ફ્રી' : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે કાર્ડ પેમેન્ટ પરના વધારાના ચાર્જ નાબૂદ કરી ગ્રાહકોને ટેગ પ્રાઈસ પર જ ખરીદીની મોટી રાહત આપી : એક તરફ ડિજિટલ ઈન્ડિયામાં કેશલેસનું 'બિલ' ફાડવાની તૈયારી, બીજી તરફ કાંગારૂ દેશમાં ઝીરો ચાર્જ નીતિ અમલી બનશે (ન્યૂઝફર્સ્ટ)

(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
