<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાજકોટના સપૂત અને ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાને મળ્યું સર્વોચ્ચ સન્માન : લંડનની વિખ્યાત મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા ટેસ્ટ કરિયર અને ક્રિકેટમાં અપ્રતિમ યોગદાન બદલ ‘ઓનરરી લાઈફ મેમ્બરશિપ’ એનાયત : ૩૭ વર્ષીય ચેતેશ્વર પુજારાએ લોર્ડ્સની આ પ્રતિષ્ઠિત ક્લબમાં સ્થાન મેળવવાને ગૌરવપૂર્ણ ગણાવ્યું : ન્યુઝીલેન્ડના સુઝી બેટ્સ અને સોફી ડિવાઈન, ઓસ્ટ્રેલિયાના મેલ જોન્સ તેમજ બાંગ્લાદેશના તમીમ ઈકબાલને પણ વર્ષ ૨૦૨૬ અંતર્ગત આ ચુનંદા લિસ્ટમાં મળ્યું સ્થાન (વિજય વસાણી, અકિલા)

(9:53 PM IST)