તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Tuesday, 13th October 2026
ભારતીય નૌકાદળનું જહાજ સહ્યાદ્રિ દ્વિપક્ષીય ‘ઇન્દ્ર-2026’ અભ્યાસ માટે રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યું:13થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ અભ્યાસમાં ભારત અને રશિયા વચ્ચે નૌકાદળના સહયોગ, દરિયાઈ સુરક્ષા અને સંયુક્ત કામગીરીની ક્ષમતા મજબૂત કરવા પર ધ્યાન અપાશે

(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
