News of Monday, 11th May 2026
ભારતીય રૂપિયામાં ભારે ધરાશાયી ઝાટકો : અમેરિકન ડૉલર સામે એક જ દિવસમાં ₹ 1.20નો તોતિંગ ઘટાડો : ટ્રેડિંગ દરમિયાન ડોલર સામે રૂપિયો 94 પરથી લપસી 95.27 સુધી પહોંચતા બજારોમાં ચિંતા વધી : PM મોદીએ ગઈકાલે જ વિદેશી ચલણ સામે રૂપિયાને મજબૂત રાખવા દેશને અપીલ કર્યા બાદ આજે જ કરન્સી માર્કેટમાં મોટો ધબડકો : ડૉલર સામે રૂપિયાની કમજોરીએ આર્થિક દબાણ અને વૈશ્વિક અસ્થિરતાની ચર્ચાઓ તેજ કરી (ન્યૂઝફર્સ્ટ)

(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
