News of Thursday, 12th November 2026
વૈશ્વિક શેરબજારમાં ભારતનો ફરી ડંકો: તાઈવાનને પછાડીને ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું : ઓક્ટોબરના અંતથી અત્યાર સુધીમાં ૬૬૦ અબજ ડોલરના જંગી ઉછાળા સાથે ભારતીય શેરબજારનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૫ ટ્રિલિયન ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું

(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
