<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

IPS રાજીવ રંજન ભગતની SPGમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક: વરિષ્ઠ પોલીસ અધિકારીની આ મહત્વપૂર્ણ નિયુક્તિને કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા સત્તાવાર મંજૂરી

(1:14 PM IST)