<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

ઈટાલીની ડેટા પ્રોટેક્શન ઓથોરિટીનો META કંપનીને ઐતિહાસિક ફટકો : ફેસબુક એન્ડ્રોઇડ એપ દ્વારા યુઝર્સની અંગત ફોટો-વીડિયો ગેલેરી એક્સેસ કરવા બદલ ૮૦૫ મિલિયન યુરો એટલે કે આશરે ૮,૩૬૨ કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારાયો : ઈટાલીના આશરે ૨ કરોડ એન્ડ્રોઇડ યુઝર્સની સ્પષ્ટ સંમતિ વિના ગેલેરી સજેશન ફીચર ચાલુ રાખવા બદલ કાર્યવાહી : META એ ૬૦ દિવસમાં આ ફીચર ડિફોલ્ટ રૂપે બંધ કરી અલગ સંમતિ વ્યવસ્થા લાગુ કરવી પડશે : જોકે કંપનીએ આ તારણોને પડકારીને અપીલ કરવાની તૈયારી દર્શાવી

(9:43 PM IST)