જુઓ મહત્વના સમાચાર12:51 PM IST
વોડાફોન આઈડિયાનું જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં એકીકૃત ચોખ્ખું નુકસાન વધીને રૂ. ૫,૯૭૫ કરોડ પહોંચતા શેરમાં મોટો ઘટાડો નોંધાયો : કંપનીના ત્રિમાસિક પરિણામોમાં અસાધારણ નુકસાન અને શેરના પુનઃમૂલ્યાંકનને કારણે નાણાકીય બોજ વધતાં રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે અને બીએસઈ પર શેર ૩ ટકાથી વધુ તૂટ્યો છે.9:38 PM IST
બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિદિન નિમિત્તે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વ્યાપક તૈયારીઓ, દાદર સ્મૃતિસ્થળ પર શ્રદ્ધાંજલિ માટે વિશેષ સુવિધાઓ : જન્મશતાબ્દી વર્ષ હોવાથી આગામી ૧૭ નવેમ્બરે લાખો શિવસૈનિકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મેયર રીતુ તાવડેના વડપણ હેઠળ પીવાના પાણી, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી.10:13 PM IST
તમારા ઇમેઇલ્સ ૨૪ કલાકમાં કાયમ માટે ડિલીટ થઈ જશે : માઈક્રોસોફ્ટ યુઝર્સ પર મંડરાયો મોટો સાયબર ખતરો : કંપનીએ જાહેર કરી હાઈ-એલર્ટ ચેતવણી! : તાજેતરના ૩૬ કલાકના સર્વર આઉટેજનો ફાયદો ઉઠાવી હેકર્સે બિછાવી ફિશિંગ જાળ: સત્તાવાર નોટિફિકેશન જેવા દેખાતા નકલી ઇમેઇલ્સ મોકલી યુઝર્સના લોગિન આઈડી અને પાસવર્ડ ચોરવાનું મોટું ષડયંત્ર : માઈક્રોસોફ્ટ થ્રેટ ઇન્ટેલિજન્સે શંકાસ્પદ ડોમેન્સની યાદી જાહેર કરી10:22 PM IST
ગોરા થવાની લાલચમાં કિડની ગુમાવવાનો વારો! ઇન્દોરમાં 'કિડની-કિલર' પાકિસ્તાની ફેરનેસ ક્રીમ પર કાર્યવાહી : ₹૧.૫ લાખનો જથ્થો જપ્ત : નાગપુરમાં ૧૮ મહિલાઓની કિડની ફેલ થવાની ચોંકાવનારી ઘટના બાદ ડ્રગ વિભાગ હરકતમાં: ઇચ્છાપુર અને રાણીપુરા માર્કેટમાં દરોડા પાડી ૩૧૫ પેકેટ જપ્ત કરાયા : વેપારીઓએ ક્રીમ 'મેડ ઇન ઇન્ડિયા' અને હરિયાણામાં બનેલી હોવાનો દાવો કરી કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલો10:24 PM IST
૧૮ મૃત્યુ અને ૭ કિડની ફેલ્યોર: રાજસ્થાનના કોટામાં બાળજન્મ કેમ બની રહ્યો છે મોતનો પર્યાય? : તબીબી વ્યવસ્થા સામે ગંભીર સવાલો! : મે ૨૦૨૬ થી અત્યાર સુધીમાં કોટા વિભાગમાં પ્રસુતિ બાદ ૧૮ માતાઓના કરુણ મોતથી હડકંપ મચ્યો : જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ભારે રક્તસ્ત્રાવ અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના વધતા જતા કેસોએ ચિંતાની સીમાઓ વટાવી દીધી 10:23 PM IST
બાબા શ્યામનો ભવ્ય જન્મોત્સવ ૨૦ નવેમ્બરે: નવવધૂની જેમ શણગારાશે ખાટુ નગરી : લાખો ભક્તો માટે કરાઈ અભૂતપૂર્વ વ્યવસ્થા! : લખદાતારના પાટોત્સવ નિમિત્તે રંગબેરંગી ફૂલો અને દેવી-દેવતાઓની ઝાંખીઓથી સજશે બાબાનો દરબાર: સુરક્ષા માટે ૨૮૦ સીસીટીવી કેમેરા અને ૨,૨૦૦ જવાનો તૈનાત : ભક્તો માટે ૧૫ લાખ પાણીના પાઉચ અને મેડિકલ કેમ્પ સહિતની વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ10:27 PM IST
ઉત્તરાખંડના જૌલજીબી મેળામાં ભારે હોબાળો, કોંગ્રેસના ધારાસભ્ય હરીશ ધામીએ મુખ્યમંત્રી પુષ્કર ધામીને કહ્યા કાયર અને ફેંક્યું માઇક : મુખ્યમંત્રી કાર્યક્રમમાંથી રવાના થયા બાદ બોલવાની તક ન મળતાં કોંગ્રેસ નેતા ભડક્યા, સ્ટેજ પર માઇક ફેંકીને મુખ્યમંત્રીને ધારચુલાથી ચૂંટણી લડવાનો ફેંક્યો ખુલ્લો પડકાર.10:41 PM IST
મુંબઈમાં ટોપીવાલા થિયેટરનો પાણી પુરવઠો મનસ્વી રીતે કાપી નાખનાર સોસાયટીને કોર્ટે ફટકાર લગાવીને આપ્યો પૂર્વવત કરવાનો આદેશ : મેન્ટેનન્સ અને પાણીની અછતનું બહાનું ધરીને બાકી લેણાં વસૂલવા માટે કનેક્શન કાપી નાખવું ગેરકાયદેસર અને મનસ્વી હોવાનું નોંધીને ન્યાયાલયે તાત્કાલિક અસરથી પાણી ચાલુ કરવા નિર્દેશ આપ્યો છે.10:48 PM IST
નાયગાંવમાં છેડતીનો વિરોધ કરનાર યુવતીને ટ્રેન નીચે ફેંકી દેવાની ઘટનાની રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ગંભીર નોંધ : મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશક પાસે સાત દિવસમાં વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે, સાથે જ પીડિત યુવતીને યોગ્ય વળતર અને તબીબી સહાય આપવા માટે આયોગ દ્વારા વિશેષ નિર્દેશ આપવામાં આવ્યા છે.10:53 PM IST
અમેરિકામાં વિમાન સેવા ઠપ થવા પાછળ વિદેશી હસ્તક્ષેપ નહીં પરંતુ રાઉટર પ્રોવાઈડરની ટેકનિકલ ખામી જવાબદાર હોવાનું સત્તાવાર નિવેદન : રવિવાર સુધીમાં ઉડ્ડયન વ્યવહાર સંપૂર્ણપણે સામાન્ય થઈ જવાની અપેક્ષા છે, ત્યારે કોન્ટ્રાક્ટર કંપનીના મેન્ટેનન્સ કાર્ય દરમિયાન સર્જાયેલી આ ગંભીર સમસ્યા અંગે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.11:30 PM IST
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૬૭મી રાષ્ટ્રીય પરિષદ ‘હેમેટોકોન-૨૦૨૬’નું ઉદ્ઘાટન કર્યું: રક્તદાનને ગણાવી શ્રેષ્ઠ માનવ સેવા : વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વસ્થ નાગરિકો જ રાષ્ટ્રની સૌથી મોટી મૂડી હોવાનું જણાવી તબીબોને દેવદૂત સમાન બિરદાવ્યા, દેશ-વિદેશના અઢી હજારથી વધુ નિષ્ણાતો સહભાગી થયા.9:22 PM IST
અંડર-૧૯ એશિયા કપની ફાઇનલમાં છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી ભારતને ઐતિહાસિક વિજય અપાવનાર મોહિતના રાજકોટ સ્થિત ઘરે ઉત્સવનો માહોલ : પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં અદભુત પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારનાર યુવા ખેલાડીની સફળતા પાછળના વર્ષોની સખત મહેનત અને પિતાના સંઘર્ષની ભાવનાત્મક કહાની સામે આવી છે.11:07 PM IST
અંડર-૧૯ એશિયા કપની ફાઇનલમાં છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી ભારતને ઐતિહાસિક વિજય અપાવનાર મોહિતના રાજકોટ સ્થિત ઘરે ઉત્સવનો માહોલ : પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં અદભુત પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારનાર યુવા ખેલાડીની સફળતા પાછળના વર્ષોની સખત મહેનત અને પિતાના સંઘર્ષની ભાવનાત્મક કહાની સામે આવી છે.11:07 PM IST
બિલ્ડીંગના ૫૪ વર્ષના રિસેપ્શનીસ્ટ પંકજની ૬ વર્ષની બાળા સાથે બિભત્સ હરકતો : નગ્ન વિડીયો બતાવ્યો! : કાલાવડ રોડ ડેકોરા રોડની બિલ્ડીંગનો બનાવઃ સાંજે બાળા રમીને ઘરે જતી હતી ત્યારે ઓફિસમાં લઇ ગયો : હેબતાઇ ગયેલી બાળાએ પરિવારને જાણ કરતાં ફરિયાદઃ યુનિવર્સિટી પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ આઇ. એ. બેલીમ, રાઇટર અક્ષયભાઇ પટેલ સહિતે ગુનો નોંધી આરોપીને દબોચી હવસખોરી ઉતારી નાંખી2:52 PM IST
એચઆર મેનેજર રોહિન જોટંગીયા કામ જ નહોતા કરતાં એવા કર્મચારીઓના નામે પગાર જમા કરાવી ૧૭.૨૪ લાખ ખાઇ ગયો : હડમતાળાની રાજ ઇનોટેક કંપનીમાં અઢી વર્ષથી નોકરી કરતાં મવડીના શખ્સે ગોલમાલ આચરી : રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધવ વાટીકામાં રહેતાં કંપની સંચાલક સંજયભાઇ ધુલીયાની ફરિયાદ પરથી કોટડાસાંગાણી પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી11:09 AM IST
ટેક અને શેરબજારની દુનિયામાં સૌથી મોટો ભૂકંપ: AI દિગ્ગજ એન્થ્રોપિકનો ૬૪.૪ અબજ ડોલરનો મહાકાય મેગા આઈપીઓ લોન્ચ થતાં વૈશ્વિક બજારોમાં ભારે ખળભળાટ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના ઇતિહાસના સૌથી મોટા પબ્લિક ઈશ્યૂની ધમાકેદાર એન્ટ્રીથી સિલિકોન વેલીથી લઈને વોલ સ્ટ્રીટના રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રિટિશ અભિનેત્રી લિસા મેક્સવેલના પરિવાર પર આભાસી આઘાત: ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી દીકરીના અચાનક નિધનથી શોકનું મોજું ફરી વળ્યું : બ્રિટિશ ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી અને 'લૂઝ વુમેન' ફેમ લિસા મેક્સવેલના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે ન્યૂ યોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તેમની વ્હાલી દીકરીનું રહસ્યમય અને અચાનક અવસાન થયું છે.11:03 PM IST
ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટેનો અત્યંત અસરકારક અને સસ્તો આઈડિયા: હવે માટી વગર જ કાચની બોટલમાં આ રીતે ઉગાડો એકદમ લીલોછમ અને ઘટાદાર મની પ્લાન્ટ : કોઈ મોંઘા કુંડા કે ખાતરની ઝંઝટ વગર જ બેડરૂમથી લઈને લિવિંગ રૂમ સુધી દરેક ખૂણો બની જશે આકર્ષક:જાણી લો છોડને ઝડપથી ઉગાડવાની અને હર્યોભર્યો રાખવાની અચૂક ટિપ્સ5:53 PM IST
દુનિયા પર તોળાતું મહાવિનાશકારી હવામાન સંકટ: ૨૦૨૭માં ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખશે:૧૯૫૦ બાદ સૌથી ઘાતક 'અલ નીનો'ની ભયાનક ચેતવણી : ૭૭ વર્ષનો ઇતિહાસ બદલાશે! પ્રશાંત મહાસાગરમાં ઉકળતા લાવા જેવી સ્થિતિથી દુષ્કાળ: ભીષણ હીટવેવ અને અનરાધાર તબાહીના ભણકારા વાગતા વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
આગામી ચર્ચિત ફિલ્મ ‘રામાયણ’માં સીતાના યોદ્ધા સ્વરૂપ પર ઉઠેલા સવાલો અને વિવાદ વચ્ચે દિગ્દર્શક નિતેશ તિવારીએ આપ્યો સ્પષ્ટ જવાબ : પ્રાચીન સંસ્કૃત ગ્રંથો અને વિવિધ ક્ષેત્રીય પરંપરાગત કથાઓના આધારે સીતાને સક્રિય યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો ખુલાસો કરીને ફિલ્મ નિર્માતાએ તમામ ટીકાઓનો મજબૂત બચાવ કર્યો છે.10:03 PM IST
આગામી ચર્ચિત ફિલ્મ ‘રામાયણ’માં સીતાના યોદ્ધા સ્વરૂપ પર ઉઠેલા સવાલો અને વિવાદ વચ્ચે દિગ્દર્શક નિતેશ તિવારીએ આપ્યો સ્પષ્ટ જવાબ : પ્રાચીન સંસ્કૃત ગ્રંથો અને વિવિધ ક્ષેત્રીય પરંપરાગત કથાઓના આધારે સીતાને સક્રિય યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો ખુલાસો કરીને ફિલ્મ નિર્માતાએ તમામ ટીકાઓનો મજબૂત બચાવ કર્યો છે.10:03 PM IST
રણબીર કપૂરની 'રામાયણ'માં જટાયુના રોલ માટે અનુપમ ખેરે કરી અદભુત મહેનત: માત્ર બે શબ્દોના રિહર્સલ માટે લગાવ્યા પ્રાણ! : બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરી રહેલી રણબીર કપૂર અભિનીત 'રામાયણ' ફિલ્મમાં જટાયુનું પાત્ર ભજવનાર પીઢ અભિનેતા અનુપમ ખેરે શૂટિંગ અને ડબિંગનો એક ભાવનાત્મક કિસ્સો શેર કર્યો : જેમાં તેમણે માત્ર 'હે રામ' જેવા બે શબ્દોને પરફેક્ટ બનાવવા માટે ૨૦૦ વખત રિહર્સલ કર્યું હતું7:05 PM IST
દિલજિત દોસાંજની કોન્સર્ટમાં દારૂ-ડ્રગ્સનાં ગીતો ગાવા પર પ્રતિબંધ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૧ નવેમ્બરે યોજાનારી કોન્સર્ટ માટે બાળ સુરક્ષા વિભાગની ગાઇડલાઇનઃ બાળકોને સ્ટેજ પર પણ નહીં બોલાવી શકેનશાનાં ગીતો નહીં, સ્ટેજ પર બાળકોને એન્ટ્રી નહીં, બંદૂકની સંસ્કૃતિ દર્શાવતાં બેલ્ટ પણ નહીં3:26 PM IST
વિશ્વ સિનેમામાં 'રામાયણ'નો ઐતિહાસિક ડંકો: 'અવતાર 2' અને 'એવેન્જર્સ: એન્ડગેમ'ને પછાડી 57,000 સ્ક્રીન્સ સાથે બની વિશ્વની સૌથી મોટી રિલીઝ : 8 દિવસમાં ₹1033 કરોડની કમાણી : 100થી વધુ દેશો અને 40થી વધુ ભાષાઓમાં રિલીઝ થઈને ભારતીય ફિલ્મે રચ્યો નવો વિશ્વ રેકોર્ડ : બોક્સ ઓફિસ પર સતત સાત દિવસ ₹100 કરોડથી વધુનો બિઝનેસ કર્યા બાદ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં 11મા સ્થાને પહોંચી9:55 PM IST
સુપરસ્ટાર રજનીકાંતની આગામી બહુચર્ચિત ફિલ્મ 'જેલર 2'માં દમદાર એક્શન દ્રશ્યો આપતી અભિનેત્રી અપેક્ષા પોરવાલે શેર કર્યા ખાસ અનુભવો : કટાના અને માર્શલ આર્ટ્સની કઠિન તાલીમથી લઈને દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ સુપરસ્ટાર સાથે કામ કરવાના પોતાના અવિસ્મરણીય અનુભવ અને સામાજિક પહેલ વિશે કરી ખુલીને વાત.8:09 PM IST





























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી























































































