News of Sunday, 24th May 2026
જામનગર જિલ્લા પંચાયતની નવી ટીમની સત્તાવાર જાહેરાત : ભાજપ દ્વારા પ્રમુખ પદે રંજનબેન ડી. જીવાણી અને ઉપપ્રમુખ પદે પરેશભાઈ હીરપરાની કરાઈ વરણી : કારોબારી અધ્યક્ષ તરીકે સુનિલભાઈ રાઠોડ, દંડક તરીકે કલ્પેશભાઈ માલાણી અને શાસક પક્ષના નેતા તરીકે પ્રદ્યુમનસિંહ ઝાલા સંભાળશે પદભાર (સંજય ડાંગર, ધ્રોલ)

(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
