<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ધ્રોલના જોડીયા રોડ પર આવેલ રાધે પાર્ક સોસાયટીમાં રહેતા કિરીટભાઈ ધાંધાનું ફેફસાના કેન્સરની બીમારીથી નિવાસસ્થાને અવસાન : પોલીસેની માહિતી મુજબ છેલ્લા પાંચ મહિનાથી બીમારીથી પીડાતા ૫૭ વર્ષીય આધેડે વહેલી સવારે દમ તોડ્યો (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(4:58 PM IST)