<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

રાજકોટના જામનગર રોડ તોપખાનામાં ઉછીના આપેલા ૭૦૦ રૂપિયાની ઉઘરાણી મામલે છરી-પાઇપ ઉડયાઃ સચીન જેઠવા અને દેવરાજ ગોરીની સામ-સામી ફરિયાદ પરથી ૯ લોકો સામે ગુનો.

(10:47 AM IST)