News of Sunday, 28th June 2026
પાકિસ્તાનના કરાચીમાં પેરામિલિટરી ફોર્સ 'રેન્જર્સ'ના બેઝ પર આતંકીઓનો મોટો હુમલો : જવાબી કાર્યવાહીમાં ૬ આતંકવાદીઓ ઠાર, એક જીવતો પકડાયો : ગત રાત્રે 8.30 વાગ્યા આસપાસ, ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં આવેલા સિંઘ રેન્જર્સના મુખ્યાલય પર TTP સાથે સંકળાયેલ જમાત-ઉલ-અહરારના આતંકીઓએ કર્યો હતો અંધાધૂંધ ગોળીબાર : ઓક્ટોબર ૨૦૨૪ પછીના પ્રથમ મોટા હુમલામાં ચાર પાકિસ્તાની જવાનોના પણ મોત

(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
