News of Tuesday, 26th May 2026
યુએસ-ઈરાન તણાવ વચ્યે અમેરિકા નો મોટો સૈન્ય પ્રહાર : હોર્મોઝ સ્ટ્રેટમાં માઇન્સ પાથરતી ઈરાનની બે સૈન્ય બોટને અમેરિકાએ ઉડાવી દીધી : અમેરિકાએ આ હુમલાને રક્ષણાત્મક ગણાવ્યા છે : હોર્મોઝ સ્ટ્રેટમાં દરિયાઈ માઇન્સ પાથરી રહેલી ઈરાનની IRGC ની બે બોટ પર અમેરિકી સૈન્યએ આકરો હુમલો કરી તેને નેસ્તનાબૂદ કરી દીધી છે. આ ઉપરાંત અમેરિકી વિમાનોને નિશાન બનાવતા બંદર અબ્બાસ સ્થિત ઈરાનના સરફેસ-ટુ-એર મિસાઈલ સાઇટ પર પણ બોમ્બમારો કરાયો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આનાથી બંને દેશો વચ્ચે થયેલો યુદ્ધવિરામ સમાપ્ત થયો નથી. હાલમાં બંને પક્ષો શાંતિ કરાર ઈચ્છે છે.

(6:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
