<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલ શાંગરીલા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ : પાર્કિંગમાં પડેલા અનેક વાહનો આગની ઝપેટમાં આવતા અફરાતફરી : ઘટનાસ્થળે દોડી ગયેલા ફાયર બ્રિગેડના કાફલાએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા અને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી (કેતન ખત્રી, અમદાવાદ) : જુઓ વિડીયો

(11:03 AM IST)