News of Friday, 18th September 2026
કાલે ફરીયાદ સંકલન અને લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકઃ ૩૦ કેસો અંગે સૂનાવણી : આવતીકાલે કલેકટરના અધ્યક્ષપદે ફરિયાદ સંકલનની બેઠક મળશેઃ આ વખતે બહુ ઓછા પ્રશ્નો આવ્યા છે. ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ૩થી૪ પ્રશ્નો હોવાનું જાહેર થયું છે? અન્ય કોઇના હાલ પ્રશ્નો આવ્યા નથીઃ આ બેઠક બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક મળશેઃ જેમાં ૩૦ કેસો અંગે સૂનાવણી થશે.

(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
