News of Sunday, 20th September 2026
ધ્રોલમાં વીજળીના કડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા : ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં હરખની હેલી : ધ્રોલ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર વહ્યા પાણી : વાતાવરણમાં પ્રસરી ઠંડક : જુઓ વિડીયો (સંજય ડાંગર, ધ્રોલ)

(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
