News of Sunday, 28th June 2026
મુંબઈમાં આગામી સપ્તાહે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે : ૩ થી ૯ જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે ચોમાસુ વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ : આખું અઠવાડિયું સાર્વત્રિક તોફાની વરસાદ પડવાના એંધાણ સાથે કુલ આંકડો ૪૦૦ મીમી (આશરે ૧૬ ઇંચ) સુધી પહોંચવાની હવામાન વિભાગ (IMD)ની આગાહી (ન્યૂઝફર્સ્ટ)

(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
