News of Monday, 13th July 2026
મહેસાણા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ : ફેમ ઈન્ડિયા–એશિયા પોસ્ટના રાષ્ટ્રીય સર્વેક્ષણમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દેશના ટોપ-૫ શ્રેષ્ઠ સાંસદોમાં સામેલ : ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાના સભ્યોના સમાવેશ સાથે યોજાયેલા 'શ્રેષ્ઠ સાંસદ ૨૦૨૬'ના સર્વેમાં સંસદીય હાજરી, સક્રિયતા, લોકઉપયોગી પ્રશ્નો અને ગુજરાતના હિતોને મજબૂતાઈથી રજૂ કરવા બદલ મયંકભાઈ નાયકને મળી રાષ્ટ્રીય સ્તરે મોટી માન્યતા

(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
