<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

રાજકોટમાં ગરમીનો પારો ૪૦.૬ ડિગ્રીએ પહોંચ્‍યો : અસહ્ય ઉકળાટ-બફારાથી લોકો બેહાલ : બપોરે ૨:૩૦ વાગ્‍યાની સ્‍થિતિઃ આકરા તડકાથી આંશિક રાહત પણ ભેજનું પ્રમાણ વધતાં બફારો વધ્‍યો : મહત્તમ તાપમાનમાં સામાન્‍ય : ઘટાડો નોંધાયો હોવા છતાં પવનની ધીમી ગતિ અને હવામાં ભેજના લીધે અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે

(3:17 PM IST)