તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 26th October 2026
અમદાવાદ એરપોર્ટ સુધી દોડશે મેટ્રો : કનેક્ટિવિટી માટે ૮૫૯.૨૫ કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ કોન્ટ્રાક્ટ અપાયો : આશરે ૬ કિમી લાંબા રૂટમાં એલિવેટેડ અને અંડરગ્રાઉન્ડ કોરિડોરનું થશે નિર્માણ : ફેઝ ૨એ અંતર્ગત કોટેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીના આશરે ૬ કિમીના માર્ગમાં ૪.૯૭ કિમી એલિવેટેડ અને ૧.૦૧ કિમી અંડરગ્રાઉન્ડ કોરિડોર બનશે, જેમાં પાંચ સ્ટેશનોનો સમાવેશ કરાયો છે (વિજય વસાણી, અકિલા)

(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
