<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) ના નવા ડાયરેક્ટરની નિમણૂક માટે મોદી સરકાર દ્વારા કવાયત તેજ : ૧૨ મેના રોજ મહત્વની બેઠકનું આયોજન : સીબીઆઈના વડાની પસંદગી પ્રક્રિયા માટે હાઈપાવર કમિટીની બેઠક બોલાવવામાં આવી : આગામી દિવસોમાં નવા ડાયરેક્ટરના નામ પર લાગશે મહોર (ન્યૂઝફર્સ્ટ)

(11:07 AM IST)