<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ બહાર મગફળીની હરાજી માટે 400થી વધુ વાહનોની લાંબી કતારો લાગી : ઠેબા બાયપાસ સુધી વાહનો ખડકાયા : કડકડતી ઠંડીની સિઝન વચ્ચે પણ ખેડૂતો મગફળીનો પાક લઈને હાપા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા : છેલ્લા બે દિવસથી યાર્ડની બહાર હરાજી માટે વાહનોની લાઈનો લાગતા ખેડૂતોનો ભારે ધસારો જોવા મળ્યો (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(10:17 PM IST)