<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

રશિયાના કુશ્વામાં કુદરતનો પ્રકોપ: શક્તિશાળી ટોર્નેડો ત્રાટકતાં ૧૫ લોકો ગંભીર રીતે ઘાયલ : વિનાશક વાવાઝોડાના કારણે ૫૦૦૦ ઘરોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાયો, વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ

(11:27 AM IST)