News of Sunday, 15th November 2026
દેશના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર ટોલ કલેક્શનનો નવો વિક્રમ : ઓક્ટોબર ૨૦૨૬માં ૧૬ ટકાના વાર્ષિક વધારા સાથે ૬,૬૪૦ કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ : મે ૨૦૨૬ના ૬,૧૮૫ કરોડ રૂપિયાના અગાઉના સર્વોચ્ચ સ્તરને વટાવી ગયો આંકડો : ડિજિટલ પેમેન્ટના વધતા ચલણ વચ્ચે UPI મારફતે આશરે ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન થયું, જ્યારે રોકડ ચુકવણી ગત વર્ષના ૮૪ કરોડથી ઘટીને માત્ર ૪ કરોડ રૂપિયા પર પહોંચી

(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
