News of Tuesday, 26th May 2026
ગોંડલના જાણીતા 'યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ'ના ફાઉન્ડર નિખિલભાઈ દોંગા કેન્સર જેવી ગંભીર બીમારી સામે મજબૂત મનોબળ સાથે આપી રહ્યા છે લડત : ૨૫ મેના રોજ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા : તેમના હોસ્પિટલના બેડ પર હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વ્યાપક વાયરલ થતાં સ્નેહીઓ ચિંતિત (કર્ટસી : ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી) : જુઓ વિડીયો

(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
