News of Sunday, 19th April 2026
ઉત્તર કોરિયાએ દાગી બેલેસ્ટિક મિસાઈલો,જાપાનમાં ઈમરજન્સી જાહેર સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ સંસ્થા (IAEA) એ ચેતવણી આપી હતી કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં "ખૂબ જ ગંભીર" પ્રગતિ કરી રહ્યું છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે પ્યોંગયાંગ સામે કડક વાંધો ઉઠાવતા કહ્યું કે, આ પ્રક્ષેપણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે મોટો ખતરો છે

(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
