<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જની મોટી છલાંગ : ગિફ્ટ સિટીના ગ્લોબલ એક્સેસ પ્લેટફોર્મ મારફતે હવે સાત યુરોપિયન રોકાણ બજારોમાં સીધું રોકાણ કરવાની સુવિધા ઉપલબ્ધ : ૧૧,૫૦૦ થી વધુ સિક્યોરિટીઝનો મળશે વિકલ્પ : અમેરિકન બજાર બાદ હવે યુકે, જર્મની, ફ્રાન્સ, આયર્લેન્ડ, ઈટાલી, નેધરલેન્ડ્સ અને સ્વિત્ઝર્લેન્ડના બજારોમાં રોકાણના દ્વાર ખુલ્યા : ગિફ્ટ સિટી સ્થિત NSE IX ગ્લોબલ એક્સેસ IFSC પર ૮,૨૦૦ થી વધુ યુરોપિયન UCITS ETF ઉપલબ્ધ બન્યા

(9:36 PM IST)