<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ગુજરાતમાં પેરા મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર : ૨૯ મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પિન વિતરણ પ્રક્રિયાનો પ્રારંભ : રાજ્યની ૧,૧૬૫ કોલેજોની કુલ ૫૬,૭૫૪ બેઠકો પર મેરિટના આધારે અપાશે પ્રવેશ : વિદ્યાર્થીઓ ૧૨ જૂન સુધી ફોર્મ ભરી શકશે : ૩૦ મે થી ૧૩ જૂન દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાશે

(9:35 AM IST)