<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

પોરબંદર પીઆઈ એમ.એન. જાડેજાની એસીબીમાં ટ્રાન્સફર : રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા બદલીના આદેશ કરાયા : અગાઉ ધ્રોલ પોલીસ મથકે પીએસઆઈ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે એમ.એન. જાડેજા : રાજ્ય પોલીસ વડાની કચેરીથી હુકમ જાહેર કરાયો (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(10:34 PM IST)