<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

પાપુઆ ન્યુ ગિનીના લોરેન્ગાવ પ્રદેશમાં ૬.૪ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ : ૪૭.૮ કિલોમીટરની ઊંડાઈએ ધરા ધ્રૂજી : યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) દ્વારા ભૂકંપની પુષ્ટિ : ઓસ્ટ્રેલિયા, હવાઈ કે અન્ય પેસિફિક વિસ્તારો માટે સુનામીનો કોઈ ખતરો નહીં : જાનમાલના નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી

(3:56 PM IST)