News of Thursday, 5th November 2026
વડાપ્રધાન મોદી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એશિયન પેરા ગેમ્સ 2026માં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે સંવાદ કરશે અને જનસભાને સંબોધિત કરશે. જાપાનના આઈચી-નાગોયામાં સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ કુલ 114 મેડલ જીત્યા છે. જેમાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલનો સમાવેશ

(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
