<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ માટે આવતીકાલે, ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વિશેષ રાત્રિભોજન યોજશે : સુશાસન અને કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ પર ભાર : પ્રશિક્ષણ શિબિર અને વિવિધ બેઠકો બાદ ડિનરનું આયોજન : સુશાસન વધારવા, કેન્દ્રીય યોજનાઓના ઉત્તમ ક્રિયાન્વયન અને રાજ્યો વચ્ચે પરસ્પર તાલમેલ મજબૂત કરવા તજજ્ઞો દ્વારા અપાશે માર્ગદર્શન

(10:29 PM IST)