News of Thursday, 23rd July 2026
ગુજરાતમાં આફતરૂપી ભારે વરસાદ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિની મેળવી વિગતો : રાજ્યમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિમાં બચાવ, રાહત અને સુરક્ષાની કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ અને પૂર્ણ સહયોગ આપવાની વડાપ્રધાને આપી ખાતરી

(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
