<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

પંજાબ સરકાર એક ઓનલાઈન NRI મીટનું આયોજન કરશે. ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ મિનિસ્ટર ડૉ. રવજોત સિંહ પંજાબી ડાયસ્પોરા સાથે વાર્તાલાપ કરશે.

(1:20 AM IST)