<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે કરી ખાસ મુલાકાત : ઝારખંડથી રાજ્યસભા ચૂંટણીમાં એનડીએ (NDA) ના મહત્વપૂર્ણ સમર્થન બદલ સાંસદે પ્રધાનમંત્રી સમક્ષ ઘેરો આભાર વ્યક્ત કર્યો : બંને મહાનુભાવો વચ્ચે યોજાઈ શુભેચ્છા મુલાકાત

(6:58 PM IST)