<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે રામભાઈ મોકરીયાની શુભેચ્છા મુલાકાત આજે ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલય "કમલમ"માં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી.જે તસવીરમાં નજરે પડે છે.

(7:05 PM IST)