News of Thursday, 23rd July 2026
વરસાદના બપોરે ૩ વાગે મળતા અહેવાલો * અમદાવાદ વેજલપૂરમાં બાઇક ડૂબી જાય એટલો વરસાદ * વડોદરાના ડભોઇના - કરમાલ ક્ષેત્રમાં બેફામ વસાદ ચાલુ * ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ ચાલુ * વડોદરાના પાદરામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર * ધાંગ્રધ્રાના સજજન પરમાં ધોધામાર વરસાદ ચાલુ * બોટાદના રાણપૂરના બે કલાકમાં પ ઇંચ જળબંબાકાર * વાવથરાદ બેફામ વરસાદ પડી રહ્યો છે. * સુરતમાં ખાડીપૂર શહેરમાં ઘૂસી જતા કારમેળાના અનેક પ્લોટ ડૂબી ગયા * વિરમગામમાં ધોધમાર વરસાદ ચાલુ * વાપીના અવધ યુટોપિયા વિસ્તારમાં ગાડીઓ ડુબી ગઇ છે. * ખેડાના મહેમદાબાદમાં ધોધમાર વરસાદ ચાલુ * ભરૂચમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર * મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ પડી રહયો છે. * નવસારી વાસદામાં કાવેરી નદીના પાણી પુલ પર આવી ગયા છે.

(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
