<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

૧૯૯૯ બેચના IAS અધિકારી શ્રી અજય ભાદુની રાજ્ય સરકારમાં વાપસી : GMDC લિમિટેડ, અમદાવાદના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરાઈ નિમણૂક : ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક સોંપાઈ સેવાઓ : IAS અધિકારી શ્રી રૂપવંત સિંહને GMDC ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેના વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા

(5:31 PM IST)