<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સંભલ હિસાના આરોપીની ગેરકાયદે અટકાયત બદલ રૂ. ૧૦ લાખનો દંડ : એનએસએના દુરુપયોગ બદલ ઉ.પ્રદેશ સરકારનો ઉધડો : એનએસએ હેઠળ મુલ્‍લા અફરોઝની અટકાયતને યોગ્‍ય ઠેરવતો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો

(3:15 PM IST)