News of Sunday, 17th May 2026
ધ્રોલ પંથકના આહિર સમાજના અગ્રણી ગીગાભાઈ માંડણભાઈ રાઠોડનું દુઃખદ અવસાન : રાઠોડ પરિવાર સહિત સ્નેહીજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી : સદગતના આત્માની શાંતિ અર્થે આગામી ૧૯ મે ને મંગળવારે ધ્રોલ-રાજકોટ હાઈવે પર આવેલી માતુશ્રી રામબાઈ માં આહિર કન્યા છાત્રાલય ખાતે, સાંજે 5 થી 7 વાગ્યે યોજાશે પ્રાર્થનાસભા અને બેસણું

(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
