તા. ૨૭ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૬ સોમવાર
કેન્દ્ર સરકારે ગ્રેચ્યુઈટીની મહતમ મર્યાદા ૨૦ લાખથી વધારીને ૨૫ લાખ કરી 2:48 PM
રાજકોટમાં સ્નેપચેટથી ધોરણ-૯ની છાત્રાને ફસાવી મધરાતે અટલ સરોવર તરફ લઇ જઇ બળાત્કારઃ બેસતા વર્ષની રાતે ફરીથી લઇ ગયોઃ બાળકી ઘરે આવતાં વિગતો બહાર આવીઃ યુનિવર્સિટી પોલીસે લાલો ઉર્ફ નાનજી પરમાર વિરૂધ્ધ બળાત્કાર-પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરી 10:37 AM
દિવાળીના તહેવારોમાં રાજકોટમાં લોહીયાળ ઘટનાઓ યથાવત : ગાળાગાળીના મામલે મનહરપુરના યુવાન વિજય સોલંકીની ઘંટેશ્વર ૨૫ વારીયા પાસે છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા 8:13 PM
શિતલ પાર્ક પાસે આઇટી કંપની ચલાવતાં નિશાંત બદીયાણીના નામનું ખોટુ ઇ-મેઇલ આઇડી બનાવી કોઇએ બીજી કંપનીને મેઇલ કરી દીધોઃ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી 7:38 PM
સોના-ચાંદીના વૈશ્વિક બજારમાં 'ભૂકંપ' : કિંમતોમાં ભારે કડાકો : ચાંદી ૭% અને સોનું ૪% સુધી તૂટ્યું : અમેરિકા-ચીન વચ્ચે સુલેહની આશાએ સેફ હેવન એસેટ્સમાંથી રોકાણકારોની મોટી નફાખોરી 8:58 PM
ગોંડલ કોર્ટના આદેશથી રાજકોટના બલી ડાંગર, અર્જુન જળુ અને રામદેવ ડાંગર જેલહવાલે : ત્રણેય આરોપીઓ ૨૦૧૪ના જૂના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાજર થયા 10:14 PM
રાજકોટમાં પતિની દારૂની કૂટેવ છોડાવવા જતાં મહિલાનું શોષણઃ કુતિયાણાના દિવ્યેશ ચોૈહાણે વિધીના બહાને પ્રસાદ ખવડાવી બેભાન કરી મહિલાનો દેહ પીંખ્યોઃ વારંવાર વિધીના બહાને બળાત્કારઃ મહિલાને ખોટુ થઇ રહ્યાનો અણસાર આવતાં વિધી કરાવવાની ના પાડતાં ફોટા પતિને મોકલી દેવાની ધમકીઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો 10:39 AM
મિર્ઝાપુરની દુનિયામાં સુંદરતાનો ધમાકો! – સોનલ ચૌહાણની 'મિર્ઝાપુર: ધ ફિલ્મ'માં એન્ટ્રી, બીના ત્રિપાઠીના સિંહાસનને પડકારશે? 11:58 PM
યુપીમાં છઠ પૂજાનો માહોલ: CM યોગી આદિત્યનાથે ગોમતી ઘાટ પર સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું! – ડે. CM બ્રજેશ પાઠક પણ જોડાયા, બિહારમાં નિત્યાનંદ રાયે કર્યા દર્શન 11:57 PM
'ના કરો, મિત્ર!': ગોવિંદાના દીકરા યશવર્ધનની અહાન પાંડે સાથે સરખામણી થતાં બહેન ટીના ભડકી – માતા સુનિતાના નિવેદનથી ઊભો થયો હતો વિવાદ 11:56 PM
બિહારના રાજકારણમાં ગરમાવો! NDAના ગઢમાં તેજસ્વી સાથે રાહુલ ગાંધીની 'મહા ચાલ', ૨૯મીએ બે મોટી સંયુક્ત રેલી 11:55 PM