તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
ઓક્ટોબરમાં યુએઈને પાછળ છોડી સાઉદી અરેબિયા ભારતનું બીજું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર બન્યું : દૈનિક આશરે ૭.૯ લાખ બેરલના પુરવઠા સાથે આઠ મહિનાની ટોચે પહોંચ્યું : સપ્ટેમ્બરની સરખામણીએ ૪.૭ ટકાના વધારા સાથે ભારતની કુલ ક્રૂડ ઓઈલ આયાત દૈનિક ૫૫.૮ લાખ બેરલ નોંધાઈ : દૈનિક ૧૮.૫ લાખ બેરલ સાથે રશિયા પ્રથમ સ્થાને યથાવત, જ્યારે યુએઈ દૈનિક ૬.૧૨ લાખ બેરલ સાથે ત્રીજા ક્રમે રહ્યું

(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
