<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

પશ્ચિમ બંગાળમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં કુલ ૧૪૨ બેઠકોનો સમાવેશ થાય છે. મતદાન પૂર્ણ થયા પછી સાંજે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે.

(12:26 AM IST)