News of Monday, 16th November 2026
ભુજ-અમદાવાદ સેમી હાઈસ્પીડ ટ્રેનમાં ગંભીર બેદરકારી : ધ્રાંગધ્રા સ્ટેશને સી-૭ કોચનો દરવાજો ન ખૂલતા મુસાફરો વિરમગામ પહોંચી ગયા : ૧૬ નવેમ્બરે ટ્રેન નંબર ૯૪૮૦૨માં બનેલી ઘટનામાં ત્રણ વખત ઇમરજન્સી બટન દબાવવા છતાં તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ ન મળ્યો : અંતે મુસાફરોને વિરમગામ સ્ટેશને અન્ય કોચમાંથી ઉતરવાની ફરજ પડતા રેલવેની મુસાફર સુવિધા અને સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો : જુઓ વિડીયો (વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
