<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં કેપ્ટનશીપની કમાન શુભમન ગિલના હાથમાં : રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજોનું ટીમમાં પુનરાગમન : ૧૪ જુલાઈથી શરૂ થનારી ત્રણ મેચોની ટક્કરમાં યુવા જોશ અને અનુભવના સમન્વય સાથે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે : હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની હોસ્ટ ટીમ ઈંગ્લેન્ડ સામે શુભમન ગિલની મોટી અગ્નિપરીક્ષા

(9:41 AM IST)