News of Sunday, 12th July 2026
જામનગરના લતીપર ગામે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી અને આત્મીયતા : અનુસૂચિત જાતિના સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના નિવાસસ્થાને જમીન પર બેસી લીધું સાદું ભોજન : રાજ્યપાલના સરળ અને ભાવવિભોર વર્તનથી સામાજિક સમરસતાનો અનોખો સંદેશ : પરિવારજનો અને ગ્રામજનો સાથે મુક્ત મને આત્મીય સંવાદ સાધ્યો (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
