News of Monday, 6th July 2026
સુરતમાં આકાશી આફત : ગાજવીજ સાથે બે કલાકમાં ચાર ઇંચ જેવો ભારે વરસાદ ખાબક્યો : ડભોલી ચાર રસ્તા પર ફૂટ-ફૂટ પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા : કડાકા-ભડાકા સાથે સતત વરસી રહેલા જોરદાર વરસાદ વચ્ચે રાંદેર વિસ્તારમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયાના પ્રાથમિક અહેવાલ : જુઓ વિડિયો

(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
