તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Friday, 24th July 2026
સોનમ વાંગચૂકના પત્નીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી.... નવી દિલ્હીઃ નીટ પેપર લીક વિરૂધ્ધ આંદોલન છેડનાર સોનમ વાંગચૂકના પત્ની અને વાંગચૂકના ઉપવાસ દરમિયાન આંદોલનનું સુકાન સંભાળનાર ગિતાંજલી આંગ્મોએ કહ્યું હતું કે ૨૧ જુલાઈએ કોંગ્રેસે અચાનક વડાપ્રધાન નિવાસ નજીક જઈ દેખાવો કર્યા તે સંપૂર્ણપણે અયોગ્ય વર્તન હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ આના બદલે જંતરમંતર ખાતે આંદોલનમાં જોડાઈ જાત તે ઉચિત રહેત.

(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
