<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

છોટાઉદેપુરના નસવાડીમાં ચોમાસાની આફત વચ્ચે NDRF ટીમની સફળ રેસ્ક્યૂ કામગીરી : ફ્લડ વોટર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ૩૪ વર્ષીય ભીલ સતીશભાઈનો સુરક્ષિત બચાવ : નાગરિક વહીવટી તંત્રની સૂચના મળતા જ 06 BN NDRF ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી : સવારે ૦૯:૨૦ કલાકે સમયસૂચકતા દાખવીને ફસાયેલા યુવકને સહીસલામત બહાર કઢાયો (કર્ટસી - ધર્મેશ અમીન) : જુઓ વિડીયો

(10:31 AM IST)